ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારકાની લેશે મુલાકાત

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

દેવભુમિ દ્વારકામાં તા.૮નાં રોજ જગતગુરૂ આદિ શંકરાચાર્યજી મહારાજનાં ચાર્તુમાસનાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવી રહ્યાં છે ત્યારે ગેઈટનો વિવાદ ઉકેલાવાની શકયતા છે.

2017-07-05 02:25:26  

જૂનાગઢ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓનો હલ્લાબોલ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કર્મચારીઓનાં અનેક પ્રશ્નો ઘણાં લાબાં સમયથી પડતર છે. અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે ગઈકાલે સફાઈ કર્મચારીઓએ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કર્યો હતો અને રજુઆતો કરવામાં આવી હતી.

2017-07-05 02:23:22  

વિસાવદરનાં ખંભાળિયાનાં યુવાનની હત્યા કેસમાં ત્રણ ભાઈઓની ધરપકડ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

વિસાવદર તાલુકાનાં ખંભાળિયા ગામનાં યુવાનની ઉમરાળા ગામની સીમમાંથી ગઈકાલે ભરતભારથી ઉર્ફે સંજયભારથી ગોસ્વામીની લાશ મળી હતી. પ્રેમ સંબંધનાં કારણે આ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે આ હત્યા કેસમાં સંડોવાયેલાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

2017-07-05 02:22:08  

ભવનાથ તળેટીમાં ગોસ્વામી સમાજનું યાત્રાળુ ભવન બનશે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં ગોસ્વામી સમાજનાં યાત્રાળુ બનાવવાનો નિર્ધાર વ્યકત થયા બાદ આ ભવનનું સ્વપ્ન સાકાર બની રહ્યું છે તાજેતરમાં મળેલી એક મહત્વની બેઠકમાં ગોસ્વામી સમાજનાં આગેવાનો ઉપâસ્થત રહ્યાં હતાં અને માતબર દાન એકત્ર થયું હતું. આ અંગ

2017-07-05 02:20:28  

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જીએસટીનાં અભ્યાસક્રમનો પ્રારંભ થશે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જીએસટીનાં અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

2017-07-05 02:16:54  

જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદી હવામાન

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ સહિત સોરઠભરમાં આજે સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શકયતા જાવાઈ રહી છે.

2017-07-05 02:15:21  

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં નોકરી મેળવી હતી જેમાં કૃષિ બેન્ક અને કંપનીનો સમાવેશ થાય છે.

2017-07-05 02:12:30  

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢમાં આવેલ અને હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે તા.૯ જુલાઈ રવિવારનાં રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે. બ્રહ્મલીન પૂજય પટેલબાપુની સમાધિનું પુજન થશે.જગ્યાનાં ગાદિપતી મહંત વિઠ્ઠલબાપુનાં સાંનિધ્યમાં ધાર્મિક કા

2017-07-05 02:11:12  

સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની થશે ઉજવણી

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે આગામી તા.૯-૭-ર૦૧૭ અષાઢ સુદ પુનમનાં દિવસે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. ધર્મસ્થાનોમાં શિષ્ય દ્વારા ગુરૂવંદના, ગુરૂપુજન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

2017-07-05 02:09:49  

જીએસટીની અસરને પગલે સોમનાથમાં સેવા મોંઘી

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

સમગ્ર દેશમાં પહેલી જુલાઈથી જીએસટીની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે સોમનાથ મહાદેવનાં દર્શને આવતાં યાત્રીકો ઉપર પણ હવે જીએસટીની અસર જાવા મળશે અગાઉ યાત્રીકોને ભાડા ઉપરાંત કોઈ કરવેરા ન હતાં પરંતુ જીએસટીનો અમલ થતાં ટ્રસ્ટનાં ગેસ્ટહાઉસમાં અને અતિથિગૃહોમા

2017-07-04 02:50:28  

આજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જીએસટીનાં કાયદાનાં વિરોધમાં ઠેર-ઠેરથી વિરોધનાં સુર ઉઠી રહ્યાં છે ત્યારે આજથી સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ પણ આ બંધમાં જાડાઈ રહ્યાં છે.

2017-06-29 02:30:24  

૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

તા.૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવનાર છે જીલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનાં ૪પ૪ પેરામેડિકલ સ્ટાફ વગેરે દ્વારા આ કામગીરી કરવામાં આવશે.

2017-06-29 02:29:01  

જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જીએસટીનાં વિરોધમાં ગુજરાતનાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા જૂનાગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કાપડ અને ફર્નિચરનાં વેપારીઓ જાડાયા છે તા.૧ લી જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલાં વિરોધમાં ફરી

2017-06-29 02:26:54  

જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતાં ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ આવતીકાલ તા.૩૦ જુનથી વયમર્યાદાનાં કારણે નિવૃત થઈ રહ્યાં છે.

2017-06-29 02:20:34  

સોરઠમાં ત્રણ દિવસ થયાં મેઘાનો ધમધમાટ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં મેઘરાજા વર્ષી રહ્યાં છે અને હળવાથી ભારે વરસાદનાં ઝાપટાનાં દૌર વચ્ચે સોરઠમાં અડધોથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

2017-06-29 02:19:05  

કાલથી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, રાજકોટ, મોડાસામાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોદીની આ બે દિવ

2017-06-28 03:32:40  

પાકને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરો ; યુએસ સાંસદ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ચેતવણી આપ્યા બાદ હવે અમેરિકામાં પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની માંગ પ્રબળ બની રહી છે. અમેરિકન સાંસદ ટેડ પોએ ટ્રમ્પ સરકાર સમક્ષ પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જા

2017-06-28 03:28:37  

ભગવાન અમરનાથ યાત્રાનો પ્રારંભઃ પ્રથમ જથ્થો રવાના

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

આતંકવાદી ખતરા અને ચીન સાથેના વિવાદની વચ્ચે આજે જમ્મુ બેઝ કેમ્પ પરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહની આગેવાનીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.

2017-06-28 03:25:26  

આગામી તા.૫ ઓગષ્ટ બોક્સીંગ રીંગમાં ભારત અને ચીન વચ્ચે જંગ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર તણાવ જાવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે બોક્સીંગ રીંગમાં પણ ભારત અને ચીન વચ્ચે જંગ જામવાનો છે. ભારતના સ્ટાર પ્રોફેશન બોક્સર અને ઓલâમ્પકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા વિજેન્દ્ર સિંહ આગામી તા.પ ઓગષ્ટના રોજ બેવડા ટાઈટલ માટે

2017-06-28 03:21:42  

સીરિયામાં આઈએસની જેલ ઉપર હવાઈ હુમલામાં ૮૦ના મોત

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત ...

સિરીયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત એક જેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને તેમની ગઠબંઘન સેના દ્વારા જેલને નિશાન બનાવીને કરવામાં આવેલ આ હુમલામાં લગભગ ૮૦થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અમેરિકાએ

2017-06-28 03:18:25  

中国古代文学 Global world news developer online documents developer online toolset Global E-commerce Global world images